Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીનું ગૌરવ : ટુકવાડા અનાવિલ દંપતિએ વ્હાઈટ હાઈસમાં મોદી-બાઈડન સાથે ભોજન લીધુંvartmanpravahJune 25, 2023 by vartmanpravahJune 25, 20230 વિશ્વભરના આંગળીના વેઢે ગણાય એટલા દિગ્ગજો ભોજન સમારોહમાં સામેલ હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: બે દિવસ પહેલાં વડા પ્રધાન અમેરીકાના પ્રવાસે હતા ત્યારે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીમાં વાહન ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના ત્રણ ઝડપાયા : 8 ગુનાના ભેદ ઉકેલાયાvartmanpravahJune 25, 2023 by vartmanpravahJune 25, 20230 વાપીમાંથી કિંમતી ટોયોટા-ઈનોવા કાર ચોરેલી : 10.83 લાખનો મુદ્દામાલ જપ્ત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: વાપી સહિત આંતરરાજ્યમાં કાર ચોરી કરતી ગેંગના ત્રણ સાગરીતોને...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસરેડક્રોસ સોસાયટી, સેલવાસમાં યુનિયન ટેરીટરી (યુ.ટી.) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજાઈvartmanpravahJune 25, 2023 by vartmanpravahJune 25, 20230 રક્તદાતાઓએ 108 યુનિટ રક્તનું કરેલું દાન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.25 : દાદરા નગર હવેલી યુનિયન ટેરીટરી(યુ.ટી.) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેલવાસ રેડક્રોસ સોસાયટી ખાતે...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસનરોલીમાં ચાલકે ડમ્પર રિવર્સ લેવા જતાં મોપેડ સવાર યુવતીને ટક્કર મારતા ગંભીર ઇજાvartmanpravahJune 25, 2023 by vartmanpravahJune 25, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.25 : દાદરા નગર હવેલીના નરોલીના હવેલી ફળિયા તરફ જતા સાંકડા રસ્તા પર ચાલક ડમ્પરને રિવર્સ લઈ રહ્યો હતો તે...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસસેલવાસના ડોકમરડી વિસ્તારમાં રિદ્ધિ સિદ્ધિ સિન્થેટીક્સ કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા મચેલી દોડધામvartmanpravahJune 25, 2023 by vartmanpravahJune 25, 20230 ફાયર ફાઈટરોની 12 કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.25 : સેલવાસના ડોકમરડી આમલી વિસ્તારમાં આવેલ રિદ્ધિ સિદ્ધિ સિન્થેટીક્સ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસિકલસેલ એનિમિયા નાબૂદી મિશનનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ તા. ૨૭ જૂને હરિયા પીએચસીમાં યોજાશેvartmanpravahJune 23, 2023 by vartmanpravahJune 23, 20230 રાજ્યના આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ અને શિક્ષણમંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહેશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા. ૨૩: મધ્યપ્રદેશથી તા. ૨૭-૦૬-૨૦૨૩ ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીમાં ગટર જામની સમસ્યાનો સ્વાગત કાર્યક્રમમાં ત્વરિત નિકાલ થતા ૫૦ ઘરના રહીશોને રાહતvartmanpravahJune 23, 2023 by vartmanpravahJune 23, 20230 વાપી રેલવે બ્રિજ તૂટવાથી કાટમાળના કારણે ગટર લાઈન ચોકઅપ થઈ જતા ગંદુ પાણી રોડ પર વહેતુ હતું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા. ૨૩ જૂન:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૨૮ પૈકી ૨૪ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયોvartmanpravahJune 23, 2023 by vartmanpravahJune 23, 20230 સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને કલેકટરશ્રીએ પ્રજાના પ્રશ્નોનો ત્વરિત ઉકેલ આવે તે માટે સૂચન કર્યા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા. ૨૩ જૂન: જનતાની સમસ્યાઓ અને પ્રશ્નોનો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીત્રણ ત્રણ ટર્મ સરપંચ પદે રહી ચીખલી નગરની કાયાપલટ કરવામાં મહત્વનું યોગદાન આપનાર વેપારી અગ્રણી સ્વ. પ્રતાપસિંહ રાજપૂતની ચીખલીમાં રાજપૂત સમાજ અને વિવિધ સંસ્થા દ્વારા યોજાયેલ પ્રાર્થના સભામાં મહાનુભાવો દ્વારા આપવામાં આવેલી શ્રદ્ધાંજલિvartmanpravahJune 23, 2023 by vartmanpravahJune 23, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.23: ચીખલીના પૂર્વ સરપંચ અને જાણીતા વેપારી અગ્રણી પ્રતાપસિંહ રણજીતસિંહ રાજપૂતનું ટૂંકી માંદગી બાદ 84-વર્ષની વયે નિધન થતા વલસાડ, સુરત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીગારીયાધારમાં લગ્ન કરી સાસરેથી રોકડા રૂપિયા વગે કરી આવેલી લુટેરી દુલ્હન વલસાડમાં ઝડપાઈvartmanpravahJune 23, 2023 by vartmanpravahJune 23, 20230 મુસ્લિમ યુવતિ સલમાબેન વાંસદાવાલાએ કવિતા નામ રાખી ગારીયાધારમાં લગ્ન કર્યા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: સૌરાષ્ટ્ર, ભાવનગર ગારીયાધારમાં મુસ્લિમ યુવતિએ નામ બદલી લગ્ન...