દમણની ડિસ્ટ્રીક્ટ અને સેશન કોર્ટ દ્વારા સગીરા સાથે યૌન ઉત્પીડનના આરોપીને 3 વર્ષની જેલની સજાનો આદેશ
આરોપીએ 9 વર્ષની સગીરાને મોબાઈલમાં બિભત્સ ફિલ્મ બતાવી કરેલું યૌન ઉત્પીડન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.06 : દમણની ડિસ્ટ્રીક્ટ અને સેશન કોર્ટે આજે સગીરા...

