January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપી

વલસાડ તિથલ દરિયા કિનારેમહાકાય માછલીનું કંકાલ મળી આવતા લોકો જોવા દોડી ગયા

પોલીસ અને એફ.એસ.એલ.ની ટીમે કંકાલનો કબજો મેળવ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વલસાડ દરિયા કિનારે આજે મંગળવારે સવારે તિથલ દરિયા કિનારે સમુદ્રમાંથી આશરે 20 ફૂટ લાંબી માછલીનું કંકાલ તણાઈ આવેલું ગ્રામજનોને જોવા મળતા તિથલ ઓ.પી.ને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્‍થળે આવી પહોંચી હતી.
દરિયાઈ જીવો અનેક કારણોસર દરિયામાં મૃત થતા હોય છે. પ્રદૂષણની અસર દરિયાઈ જીવો પર થતી હોય છે. તેથી જીવસૃષ્‍ટિ મોતને ભેટેલી હોય છે. તેવી એક વ્‍હેલ કે સાર્ક માછલી મરેલી હાલતમાં આજે તિથલ દરિયા કિનારે મળી આવી હતી. કુતુહલવશ સ્‍થાનિક ગ્રામજનો કિનારા ઉપર મહાકાય માછલી સ્‍થળે એફ.એસ.એલ.ની ટીમ સાથે આવી મૃત માછલીના સેમ્‍પલ લીધા હતા. ત્‍યારબાદ એક એન.જી.ઓ.એ માછલીની દફત ક્રિયા કરી હતી.

Related posts

વાપી ગુંજન વિસ્‍તારમાં નોટિફાઈડ દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું : 50 જેટલા દબાણો દૂર કરાયા

vartmanpravah

કિલ્લા પારડી ખાતે પુસ્‍તક પરબનો પ્રથમ વાર્ષિક સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

સેલવાસના ડોકમરડી વિસ્‍તારમાં રિદ્ધિ સિદ્ધિ સિન્‍થેટીક્‍સ કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

વાપી ચલા રોડ ગોલ્‍ડ કોઈન સર્કલ પાસે કાદવમાં 40 જેટલા ટુવ્‍હિલર સ્‍લીપ : કેટલાક હોસ્‍પિટલ ભેગા થયા

vartmanpravah

દમણના યુવા ક્રિકેટર ઉમંગ ટંડેલે સુરત ક્રિકેટ લીગમાં સતત બે અડધી સદી ફટકારી

vartmanpravah

વલસાડ પોલીસે તાડપત્રી સાથે સંતાડી રખાયેલો વિદેશી દારૂ ઝડપાયો

vartmanpravah

Leave a Comment