Vartman Pravah

Category : Breaking News

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ જીઆઈડીસી ખાતે ૮મી જૂને ઔદ્યોગિક દુર્ઘટનાની મોકડ્રીલ યોજાશે

vartmanpravah
કેમીકલ ગેસ લીકેજનો સીનારીયો ઊભો કરી સાવચેતીના પગલા અંગે પ્રશિક્ષણ આપવામા આવશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.06: વલસાડ જિલ્લો ઔધોગિક વિકાસમાં ભારત તથા ગુજરાત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં તા. ૧૧ મી જૂને નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મીડિયા એવોર્ડ વિતરણ સમારોહ યોજાશે

vartmanpravah
લેખક અને પ્રખર વક્તા અજય ઉમટ અને ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખ અને ઇન્ડિયા ટીવીના એસોસિએટ એડિટર નિર્ણય કપૂર ઉપસ્થિત રહેશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સરકારી ઈજનેરી કોલેજે રાષ્ટ્રીય કક્ષાએ NIRF Innovation-2023 રેંકીંગમાં મોખરાનું સ્થાન મેળવ્યું

vartmanpravah
સમગ્ર દેશમાંથી આશરે ૧૫૦૦ જેટલી સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું સરકારી કોલેજોની કેટેગરીમાં વલસાડની સરકારી ઈજનેરી કોલેજ દેશમાં ૧૦માં અને ગુજરાતમાં દ્વિતીય ક્રમે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લઘુમતી સમાજના ૧૫ મુદ્દા અમલીકરણ સમિતિની બેઠક રાષ્ટ્રીય લઘુમતિ કમિશનના વાઈસ ચેરમેન કેરસી દેબુના અધ્યક્ષ સ્થાને યોજાઈ

vartmanpravah
સરકારની યોજનાઓનો પ્રચાર-પ્રસારથી લઘુમતી સમુદાયના લોકોને પોતાના અધિકારોની માહિતી મળશેઃ કેરસી દેબુ લઘુમતી સમાજ દ્વારા ચલાવાતી સંસ્થા માટે માઈનોરીટી સ્ટેટસ સર્ટિફીકેટ લેવુ ખૂબ જ જરૂરી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે દમણ કોર્ટ પરિસરમાં કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah
પર્યાવરણના સંરક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવું જરૂરીઃ જિલ્લા અને સત્ર ન્‍યાયાધિશ એસ.એમ.ભોંસલે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.05 : આજે દેશભરમાં ‘વિશ્વ પર્યાવરણ...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસની હોરીઝોન હાઈટ્‍સ સોસાયટીના મુખ્‍ય ગેટ પાસે વાઇનશોપ ખોલવાનો રહિશોએ કરેલો વિરોધ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05 : સેલવાસના હોરીઝોન હાઈટ્‍સ રેસિડન્‍ટ એસોસિએશન કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીના મુખ્‍ય ગેટ પાસે વાઇનશોપ ખોલવાના વિરોધમાં જિલ્લા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

પટલારામાં સરપંચ હંસાબેન ધોડીના નેતૃત્‍વમાં કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah
  (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.05: પટલારા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી હંસાબેન ધોડીના નેતૃત્‍વમાં પટલારા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું....
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

નાની દમણ કચીગામ ખાતે એક ખાનગી ફાર્મ હાઉસના સ્‍વિમીંગ પુલમાં ડૂબી જતાં 15 વર્ષિય કિશોરનું મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.05 : નાની દમણના કચીગામ ખાતે એક ખાનગી ફાર્મ હાઉસમાં મોજમસ્‍તી માટે આવેલા ગુજરાતના ઉમરસાડીના પટેલ પરિવારના એક 15 વર્ષિય...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં કરાયું વૃક્ષારોપણ

vartmanpravah
જળ જંગલ જમીન અને જીવજંતુ આપણાં જીવનનો આધાર હોવાથી તેના સંરક્ષણ અને સંવર્ધન માટે કંપનીના પ્રેસિડેન્‍ટ આર.કે.કુંદનાનીએ કર્મચારીઓને લેવડાવેલો સંકલ્‍પ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલના નેતૃત્‍વમાં રીંગણવાડા સ્‍કૂલ ખાતે કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah
દમણ જિલ્લાને ઔર વધુ હરિત બનાવવા માટે આપણાં આસપાસની ખાલી પડેલ જગ્‍યાઓમાં વૃક્ષોનું વાવેતર કરવા જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે કરેલી ટકોર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...