October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની પાઠશાળામાં અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા પર્યાવરણ દિન ઉજવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: અખિલ હિંદ મહિલા પરિષદની વલસાડ શાખા દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વિદ્યામૃત વર્ષિણી પાઠશાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પ્રોજેકટ ચેરમેન કિન્નરીબેન શ્રોફ ૫૦ વૃક્ષોના રોપા લાવ્યા હતા. મંડળની બહેનો દ્વારા ઉત્સાહભેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાથે પર્યાવરણની જાળવણી માટેના સંકલ્પ પણ લેવામાં આવ્યા હતા. મહિલા પરિષદના પ્રમુખ નીતાબેન શેઠે પાઠશાળાના ટ્રસ્ટી નિનાદભાઈ ભટ્ટ, મંત્રી કિર્તિબેન અને ડો.અલ્કાબેન જોષીનો સલાહકાર તરીકે તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે આભાર માન્યો હતો.

Related posts

ઉમરગામના દહેરીમાં ટીસ્યુ પેપર બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ

vartmanpravah

પારડી શહેર કોંગ્રેસ દ્વારા પારડી નગર પાલિકાના વહીવટદાર અને મામલતદારને આપવામાં આવેલું આવેદનપત્ર

vartmanpravah

બાઈક પર ત્રિપ્‍પલ સવારી દરમિયાન એક વ્‍યક્‍તિ પડી જવાના બનાવમાં દાનહ જિલ્લા કોર્ટના સિવિલ જજ અને જયુડિશિયલ મેજિસ્‍ટ્રેટ બી.એચ.પરમારે બાઈકચાલકને એક દિવસની જેલ અને રૂા.નવ હજાર રોકડનો ફટકારેલો દંડ

vartmanpravah

યુક્રેનમાં રહેતા ભારતીયો માટે ભારત સરકારે ૨૪ કલાકની હેલ્‍પલાઇન શરૂ કરી

vartmanpravah

અત્‍યંત કઠિન ગણાતી બાબા અમરનાથની યાત્રાએ વલસાડથી 42 ભક્‍તો રવાના

vartmanpravah

ચૂંટણીને લઈ પાતલીયા ચેક પોસ્‍ટ ખાતે સંઘપ્રદેશમાંથી આવતા તમામ શંકાસ્‍પદ વાહનોનું ચેકિંગ હાથ ધરાયું

vartmanpravah

Leave a Comment