વલસાડ ખડકી ભાગડાના ઈસમના બે ચેક બાઉન્સ થતા કોર્ટે રૂા.12.30 લાખ ભરી દેવા હૂકમ કર્યો
આરોપી મોહંમદ સાહીલ ગુલામ હુસેનએ સેન્ટ્રલ બેંકમાંથીકિસાન કાર્ડ હેઠળ ખેતીવાડી માટે લોન લીધી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.10: વલસાડ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટએ ખડકી ભાગડા...

