Vartman Pravah

Category : Breaking News

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા આદિવાસી સમાજે દમણ જિ.પં. અને ન.પા.ના પ્રમુખ-ઉપ પ્રમુખ પદે અનુ.જનજાતિના ઉમેદવારની પસંદગી કરવા પ્રદેશ ભાજપને કરેલી રજૂઆત

vartmanpravah
દમણ જિ.પં. અને ન.પા.ના ઈતિહાસમાં અત્‍યાર સુધી આદિવાસી સમુદાયનો એક પણ સભ્‍ય પ્રમુખ કે ઉપ પ્રમુખ બની શક્‍યો નથી દમણ જિલ્લામાં પરપ્રાંતિય સાથે લગભગ 25...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

જિલ્લા પ્રશાસન દ્વારા દીવમાં જલંધર બીચ પરના મંદિર અને દરગાહને તોડી પડાયા

vartmanpravah
જલંધર બીચ પર જલંધર મંદિર અને ચંદ્રમૌલેશ્વર મંદિર અને ચક્રતીર્થ પાસે એક દરગાહ આસ્‍થાના કેન્‍દ્ર હોવાથી તોડી પડાતા લોકોમાં જોવા મળેલો રોષ      ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

થ્રીડીમાં ડોમેસ્‍ટિક વીજધારકોને વીજ વધારાનો પ્રસ્‍તાવ મોકૂફ રાખવા કરાયેલી ધારદાર રજૂઆત

vartmanpravah
..તો પ્રદેશના ઔદ્યોગિક એકમો ગુજરાત-મહારાષ્‍ટ્રમાં પલાયન થઈ જશેઃ વીજ દરના વધારાના પ્રસ્‍તાવનો કરાયેલો વિરોધ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.10: દાદરા નગર હવેલી અને દમણ-દીવના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જેઈઆરસીની યોજાયેલી જનસુનાવણીમાં સેલવાસ-દમણમાં ટોરેન્‍ટ પાવરના વહીવટ સામે પડેલી પસ્‍તાળ

vartmanpravah
પ્રસ્‍તાવિત વીજ નિર્ધારણ દર પરત ખેંચવા અને વહીવટને સુધારવા વિવિધ સ્‍ટેક હોલ્‍ડરો દ્વારા કરાયેલી રજૂઆત દમણમાં યુથ એક્‍શન ફોર્સના ઉમેશ પટેલે કરેલી અભ્‍યાસપૂર્ણ રજૂઆતથી ટોરેન્‍ટ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ, દમણ અને દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી 18મી મેના રોજ નિર્ધારિત

vartmanpravah
દાનહ અને દીવને પુરૂષ પ્રમુખ તથા દમણ જિલ્લાને મહિલા પ્રમુખ મળશે ત્રણેય જિલ્લા પંચાયતો ઉપર ભાજપનો કબ્‍જો હોવાથી ભાજપ હાઈકમાન્‍ડના મેન્‍ડેટ ઉપર મદાર ભૂતકાળની ભૂલોનું...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ફડવેલના તળાવમાં લીલાછમ ચાદર સાથે રંગબેરંગી કુંભના ફૂલો વચ્‍ચે સૌંદર્યથી ભરપુર ખીલેલા કમળનો મનમોહક નજારો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.10: ચીખલી તાલુકાના ફડવેલ ગામે મુખ્‍ય માર્ગ સ્‍થિત વિશાળ તળાવમાં હાલે ભર ઉનાળે કમળના અને ગાંગળ પર કુંભના ફૂલો છવાઈ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

બુધવારે દાનહમાં 39 ડીગ્રી તાપમાન નોંધાયું: ઔર વધુ ગરમી પડશે

vartmanpravah
ગરમીનો પ્રકોપથી બચવા અને સાવચેત રહી વિશેષ સાવધાની રાખવા તાકીદ આરોગ્‍ય વિભાગની અપીલ ધોમધખતા તાપ અને ભારે ગરમીના કારણે સુમસામ ભાસી રહેલા રસ્‍તાઓ (વર્તમાન પ્રવાહ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મરોલી કોળીવાડ અને તળગામ ગામના માથે આવી પડેલી બીમારી નોતરે એવી ગંભીર આફત

vartmanpravah
વેસ્‍ટર્ન રેફ્રિજરેટર લિમિટેડ કંપનીની આજુબાજુ ચાર થી પાંચ કિલોમીટરના પરિધમાં બોરના પાણી પીવા લાયક ન રહેતા પર્યાવરણ બચાવ સમિતિ મરોલી વિસ્‍તારે જીપીસીબીનું દોરેલું ધ્‍યાન (વર્તમાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ખડકી ભાગડાના ઈસમના બે ચેક બાઉન્‍સ થતા કોર્ટે રૂા.12.30 લાખ ભરી દેવા હૂકમ કર્યો

vartmanpravah
આરોપી મોહંમદ સાહીલ ગુલામ હુસેનએ સેન્‍ટ્રલ બેંકમાંથીકિસાન કાર્ડ હેઠળ ખેતીવાડી માટે લોન લીધી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10: વલસાડ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટએ ખડકી ભાગડા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે શાકમાર્કેટ સામે રિક્ષા ચાલક યુવાનને ઝોંકુ આવી જતા રિક્ષા ડિવાઈડર સાથે ભટકાઈ, એકનું મોત

vartmanpravah
અકસ્‍માતમાં ગંભીર ઘાયલ કમલેશ સીંગને ચલા હોસ્‍પિટલ ખસેડાયો હતો : તબીબે મૃત જાહેર કર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10: સેલવાસથી બે યુપીવાસી મિત્રો રિક્ષા...