Vartman Pravah

Category : Breaking News

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના ગાડરીયામાં વિશ્વ હોમીયોપેથી દિવસની ઉજવણી, 2247 લાભાર્થીએ કેમ્‍પનો લાભ લીધો

vartmanpravah
બાળકોથી માંડીને મોટેરાઓને પણ રોગપ્રતિકારક શક્‍તિ વધે તે માટે દવા આપવામાં આવી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.10: વલસાડ તાલુકાના ગાડરીયા ગામમાં બ્રહ્મદેવ મંદિરના પરિસરમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં NCSM ના 46માં સ્થાપના દિવસની ઉજવણી

vartmanpravah
વર્ષ 2022-23માં 224319 લોકોએ જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુરની મુલાકાત લીધી લિક્‍વિડ નાઈટ્રોજનની વિવિધ પદાર્થો પર અસર અને તેના ઉપયોગો વિશે શો રજૂ કરાયો: અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર માલનપાડામાં ગેસ લાઈન લિકેજ બાદ બ્‍લાસ્‍ટ સાથે ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah
જે.સી.બી. દ્વારા ગેસ લાઈન ખોદકામની કામગીરી ચાલતી હતી : દુકાન-પાર્ક કરેલ વાહનો સળગી ઉઠયા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.09: ધરમપુર માલનપાડા ગામે આજે રવિવારે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજન સૌરભ સોસાયટીમાં સરદાર વલ્લભભાઈ પટેલ ચિલ્‍ડ્રન પાર્કનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
નોટીફાઈડ ઓથોરોટી દ્વારા 76 લાખના ખર્ચે તૈયાર થયેલ પાર્ક નાણામંત્રી કનુભાઈદેસાઈના હસ્‍તે લોકાર્પણ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.09: વાપી જીઆઈડીસી ગુંજન ટાઉનશીપ સૌરભ સોસાયટીમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે ઉપર મહત્‍વાકાંક્ષી છરવાડા ક્રોસિંગ અંડરપાસના નિર્માણની ઝડપભેર ચાલી રહેલી કામગીરી

vartmanpravah
હાઈવે ઉપર મીની ફલાય ઓવર બ્રિજ તૈયાર થશે : નીચે ટુ વે અંડરપાસ પસાર થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.09: વાપીમાં ચારે મોરચે વિકાસ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરાના પીરમોરામાં રૂા.4.40 કરોડના ખર્ચે તળાવ વિકસાવવાના કામનું ખાતમુહૂર્ત કરતા નાણા મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah
નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓએસૌએ સાથે મળીને વિકાસના કામો કરવા જોઇએ – મંત્રી કનુભાઈ દેસાઈ   (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.09: વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાના ડુંગરાના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આહવા વઘઈ શિવઘાટના વળાંક પાસે જૂનિયર ક્‍લાર્કના પરીક્ષાર્થીઓને નડયો અકસ્‍માત

vartmanpravah
  (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) આહવા, તા.09: આહવાના વઘઈ શિવઘાટના વળાંક પાસે જૂનિયર ક્‍લાર્કની પરીક્ષાર્થીઓની કારની બ્રેક ફેઈલ થતા અકસ્‍માત નડ્‍યો છે. આજે રાજ્‍યભરમાંથી લાખો...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ દાભેલના આંટિયાવાડ તળાવની પાળ ઉપર ન્‍યૂટ્રલમાં ઉભેલી રીક્ષા પાણીમાં ડૂબતાં બહાર કાઢવા ફાયર વિભાગે કરેલી અથાક મહેનત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.07: દમણના દાભેલ નજીક આંટિયાવાડ તળાવ નજીક આજે ન્‍યૂટ્રલમાં રીક્ષા ઉભી કરી પેશાબ કરવા ગયેલારીક્ષાચાલકની નજર સામે જ રીક્ષા તળાવમાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દમણ મુલાકાતના ઉપલક્ષમાં આજે નાની દમણની આનંદ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાંરક્‍તદાન શિબિરનું આયોજન

vartmanpravah
સાંસદ લાલુભાઈ પટેલના મુખ્‍ય અતિથિ પદે યોજાનાર રક્‍તદાન શિબિર સમારંભમાં વિશિષ્‍ટ અતિથિ તરીકે કલેક્‍ટર, આરોગ્‍ય સચિવ અને એસ.પી.ની રહેનારી ઉપસ્‍થિતિ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

ભાજપના સામાજિક ન્‍યાય સપ્તાહ અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ યુવા મોર્ચાએ સામરવરણી મંડળ ખાતે યુવા સંવાદ કાર્યક્રમનું કરેલું આયોજન

vartmanpravah
યુવાનોના ભવિષ્‍યની સલામતિ અને સુરક્ષા ભાજપ જ કરી શકે છેઃ પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07 : ભારતીય જનતા પાર્ટી...