Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસદાનહના બેડપા સરકારી શાળાના બાળકોએ ખાનવેલ પોલીસ સ્ટેશનની લીધેલી મુલાકાતvartmanpravahMarch 3, 2023March 3, 2023 by vartmanpravahMarch 3, 2023March 3, 20230 માંદોની ચોકીના ઈન્ચાર્જ ભરત પરમારે બાળકોને કોમ્પ્યુટર રૂમ, જન સુનાવણી રૂમ અને પોલીસની કાર્યપ્રણાલી, પોલીસ રેંક, ભારતીય કાયદાની કલમ, સીઆરપીસી, ઈમરજન્સી કોલ નંબર 112 તથા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસસેલવાસ મેડિકલ કોલેજ ગર્લ્સ હોસ્ટેલ નજીકના સ્ટેડીયમમાં રાત્રિના સમયે કરાતા ઘોંઘાટ વિરુદ્ધ સંઘપ્રદેશ ભાજપ એસ.ટી. મોર્ચાએ કલેક્ટરને કરેલી રજૂઆતvartmanpravahMarch 3, 2023March 3, 2023 by vartmanpravahMarch 3, 2023March 3, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03: સેલવાસમાં મેડિકલ કોલેજની છોકરીઓ માટેની હોસ્ટેલ નજીક સ્ટેડીયમમાં સાંજથી લઈ મોડી રાત્રિ સુધી ઘોંઘાટ કરાતો હોવાની ફરિયાદ ઉઠવા પામી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસદાનહના નિવાસી નાયબ કલેક્ટર ચાર્મી પારેખે છેતરપિંડી સંદર્ભે સતર્ક રહેવા લોકોને કરેલી તાકીદvartmanpravahMarch 3, 2023 by vartmanpravahMarch 3, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03: દાદરા નગર હવેલીના નિવાસી નાયબ કલેક્ટર સુશ્રી ચાર્મી પારેખ દ્વારા લોકોને છેતરપિંડી જેવા બનાવો બાબતે સતર્ક રહેવા અપીલ કરી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસસ્કિલ ઈન્ડિયા ‘કૌશલ ભારત, કુશલ ભારત’ અંતર્ગત દમણની આલ્કેમ લેબોરેટરીઝની આવકારદાયક પહેલઃ મહિલાઓના સ્વાવલંબન કાર્યક્રમનો આરંભvartmanpravahMarch 3, 2023March 3, 2023 by vartmanpravahMarch 3, 2023March 3, 20230 સ્વનિર્ભર કૌશલ્ય વિકાસ કેન્દ્રનું દમણમાં નાયબ કલેક્ટરના હસ્તે કરાયેલું ઉદ્ઘાટન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.03 ‘સ્કિલ ઈન્ડિયા કૌશલ ભારત કુશલ ભારત’ અંતર્ગત દમણમાં યુવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લામાં હડતાલ મોકુફ રહ્યાની જાણ ન થતા સી.એન.જી. પમ્પ પર વાહનોની ગુરૂવારે કતારોvartmanpravahMarch 3, 2023 by vartmanpravahMarch 3, 20230 ગાંધીનગરમાં ફેડરેશન અને સિવિલ સપ્લાય અધિકારીના મિટિંગમાં સી.એન.જી. પમ્પ હડતાલ મોકુફની જાહેરાત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં 3 માર્ચથી સી.એન.જી....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીની કંપની સંચાલકોએ 7 વર્ષનો 3.01 કરોડ વેચાણ વેરો નહી ભરતા પોલીસ ફરિયાદ નોંધાઈvartmanpravahMarch 3, 2023 by vartmanpravahMarch 3, 20230 સ્પાર્ટન કેબલ્સ પ્રા.લિ.ના સંચાલકોએ 2010-2016 સુધીનો રૂા.3,01,53,624નો સરકારને ચુનો લગાવતા બે ડાયરેક્ટરો સામે ફરિયાદ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વાપી જી.આઈ.ડી.સી. ખાતે આવેલી સ્પાર્ટન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લામાં 02 દિ’ પૂનમ (હોળી) હોવાથી લોકો અવઢવમાંvartmanpravahMarch 3, 2023 by vartmanpravahMarch 3, 20230 હોલીકા દહન 6 માર્ચ સોમવાર કે 7 માર્ચ મંગળવારે તેની પ્રવર્તી રહેલ અવઢવઃ જ્યોતિષીઓના મતે 6 માર્ચ સોમવારે હોળી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ, વાપી એસ.ટી. વિભાગ દ્વારા હોળી-ધુળેટી તહેવારો માટે માંગો ત્યારે બસની યોજના કાર્યરત કરાઈvartmanpravahMarch 3, 2023 by vartmanpravahMarch 3, 20230 50 મુસાફરો દીઠ એક બસની ફાળવણી કરાશે તે પણ તમારા વિસ્તાર સુધી બસ આવશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: આગામી સમયે હોળી-ધુળેટીના તહેવારો આવી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઅતુલ હાઈવે ઉપર શુક્રવારે બપોરે વિચિત્ર અકસ્માત સર્જાયોvartmanpravahMarch 3, 2023 by vartmanpravahMarch 3, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03″ અતુલ હાઈવે ઉપર શુક્રવારે બપોરે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ટેન્કર ચાલકની લાપરવાહીને લીધે ટેમ્પો સાથે ચાર વાહનો જબરજસ્ત રીતે...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસદાનહ પોલીસે સંપૂર્ણ સ્ટાફને કોમ્પ્યુટર સાક્ષર કરી સિદ્ધિ હાંસિલ કરીvartmanpravahMarch 3, 2023 by vartmanpravahMarch 3, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03: દાનહના પ્રશાસકના માર્ગદર્શનમાં તથા ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, દાનહ અને દમણ દીવની લીડરશિપમાં, દાનહ એસ.પી અને દાનહ એસડીપીઓની...