વાપી કોળીવાડ ભંગારના ગોડાઉનમાંથી બી.એસ.એન.એલ. ટાવરની બેટરીઓ ઝડપાઈ
એલ.સી.બી.એ રૂા.3.68 લાખનો મુદ્દામાલ સાથે પાંચ આરોપીની ધરપકડ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: એલ.સી.બી.એ વાપી કોળીવાડમાં આવેલ ભંગારના ગોડાઉનમાંથી વલવાડા બી.એસ.એન.એલ. ટેલિફોન એક્ષચેન્જ...

