મંગળવારે નાની દમણ મહિલા ભવનના હોલમાં પદ્મશ્રી સ્વ. પ્રભાબેન શાહની પ્રાર્થના સભા યોજાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.19 : દમણ મહિલા મંડળના બ્રાન્ચ સ્થાપક પદ્મશ્રી સ્વ. પ્રભાબેન શાહના ગુણાનુવાદ અને તેમના આત્માની શાંતિ માટે તા.21મી ફેબ્રુઆરીના રોજ...

