(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : દમણ મહિલા મંડળના બ્રાન્ચ સ્થાપક પદ્મશ્રી સ્વ. પ્રભાબેન શાહના ગુણાનુવાદ અને તેમના આત્માની શાંતિ માટે તા.21મી ફેબ્રુઆરીના રોજ નાની દમણના મહિલા ભવન ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હોવાની જાણકારી સ્વ. પ્રભાબેન શાહના પરિવારજનો દ્વારા આપવામાં આવી છે.