સેલવાસ લાયન્સ અંગ્રેજી માધ્યમ શાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.17: સેલવાસની લાયન્સ અંગ્રેજી માધ્યમ શાળાના ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનો ક્રાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિ લાયન્સ...

