પ્રધાનમંત્રીનરેન્દ્રભાઈ મોદીને આવકારવા દમણમાં યોજાયો અભૂતપૂર્વ રોડ શો
પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલના માર્ગદર્શનમાં પ્રદેશ સચિવ જીજ્ઞેશ પટેલ, પ્રદેશ માઈનોરીટિ મોર્ચાના અધ્યક્ષ શૌકત મીઠાણી, પ્રદેશ ઓબીસી મોર્ચાના પ્રમુખ હરિશભાઈ પટેલ સહિત તમામ હોદ્દેદારો...

