April 30, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વિધાનસભા ચૂંટણીઃ 2022 લોકશાહીના મહાપર્વમાં વલસાડ જિલ્લાની 5 બેઠક પર 35 ઉમેદવારો ચૂંટણી જંગ લડશે: સૌથી વધુ 9 ઉમેદવાર અને સૌથી વધુ 3 અપક્ષ ઉમેદવારો પણ ધરમપુર બેઠક પર

vartmanpravah
કુલ 35 બેઠક પૈકી 29 ઉમેદવાર પક્ષના સિમ્બોલ પર અને 6 ઉમેદવાર કાતર, ફળની ટોપલી, બેટ, માઈક અને સ્ટૂલના ચિહ્નન સાથે મેદાનમાં ઉતર્યા  (વર્તમાન પ્રવાહ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

આજે વાપીમાં મોદીઃ આગમનની પૂર્વ સંધ્‍યાએ ભાજપ-પોલીસ અને પ્રજાજનોએ ભવ્‍ય સ્‍વાગતની તૈયારીઓ પૂર્ણ કરી: દાભેલ ચેકપોસ્‍ટથી વાપી સર્કિટ હાઉસનો રોડ બપોરે 2 થી રાત્રે 8 વાગ્‍યા સુધી બ્‍લોક રહેશેઃ ટ્રાફિકડાયવર્ઝન કરાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી આવતીકાલે શનિવારે આખો દિવસ દમણ-વાપી અને વલસાડમાં ગુજારવાના છે. વલસાડ જિલ્લાના ભાજપના ઉમેદવારો માટે ચૂંટણી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

જુજવામાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની જાહેરસભાના પગલે ધરમપુર રોડ પર ડાયવર્ઝન અપાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.18: વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-2022 અંતર્ગત વલસાડ જિલ્લાની તા.1લી ડિસેમ્‍બરના રોજ યોજાનારી વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી માટે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી આગામી...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ કોર્ટ નજીક નવનિર્મિત બ્રિજ પર ડમ્‍પર પલ્‍ટી ગયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.18: સેલવાસ કોર્ટ નજીક સામરવરણી તરફ રીંગ રોડ ઉપર નવનિર્મિત બ્રિજ પર છેલ્લા ઘણા સમયથી કામ ચાલી રહ્યું છે જ્‍યાં એક...
Breaking Newsદમણ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નિવાસ સ્‍થાને આરોગ્‍ય શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.18: દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલના નિવાસ સ્‍થાન શબરી કુટિર ખાતે આજે એક આરોગ્‍ય શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણવલસાડવાપી

આજે દમણમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો ભવ્‍ય રોડ શોઃ દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી ઉમટનારી હજારોની જનમેદની

vartmanpravah
દમણમાં ઉત્‍સવનો માહોલ : પ્રધાનમંત્રીના પસાર થનારા કાફલાના માર્ગને નવોઢાની જેમ શણગારાયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.18: આવતી કાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી વાપી-વલસાડ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણના ખારીવાડ ખાતે ઉલ્લાસનગર મહારાષ્‍ટ્રના વ્‍યક્‍તિની હત્‍યા કરાયેલી લાશ મળતાં ચકચાર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.17 : દમણના ખારીવાડ ખાતે ગોકુલધામ સોસાયટી પાસે હત્‍યા કરાયેલી એક અજાણ્‍યા ઈસમની લાશ મળતાં ચકચાર ફેલાઈ જવા પામી છે....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

19મી નવેમ્‍બરની દમણ ખાતે સૂચિત વીવીઆઈપી વિઝિટને અનુલક્ષી દમણમાં ભારે વાહનો અનેટ્રકોની અવર-જવર ઉપર આજે સાંજે 6:00 થી રવિવારના સવારના 6:00 સુધી પ્રતિબંધ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.17: આવતી કાલ તા.18મી નવેમ્‍બરના સાંજના 6:00 વાગ્‍યાથી 20મી નવેમ્‍બરની સવારે 6:00 વાગ્‍યા સુધી દમણમાં તમામ ભારે વાહનો, ટ્રકોની અવર-જવર...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

સરપંચ શાંતુભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને દમણના ભીમપોર ગ્રામ પંચાયતની વિકાસના વિશ્વાસ સાથે મળેલી ગ્રામસભા

vartmanpravah
દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલે 30મી નવેમ્‍બરના રોજ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સૂચિત કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં લોકોને ઉપસ્‍થિત રહેવા કરેલું આહ્‌વાન બીડીઓ પ્રેમજીભાઈ મકવાણાએ ગ્રામજનોને પંચાયતની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી દાનહ અને દમણ-દીવમાં 29મી નવે.ના સાંજે 5:00 વાગ્‍યાથી 1લી ડિસે.ના સાંજે 5:00 વાગ્‍યા સુધી દારૂબંધી

vartmanpravah
બીજા ચરણમાં તા.3ડિસે.ના સાંજે 5:00 વાગ્‍યાથી 5 ડિસે.ના સાંજે 5:00 વાગ્‍યા સુધી દાનહ અને દમણ-દીવમાં દારૂનું વેચાણ અને પિરસવા ઉપર રહેનારો પ્રતિબંધ શરાબ શોખીન પ્રવાસીઓએ...