April 27, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવાપીસેલવાસ

દાનહ પોલીસે 1.6 કિલો ગાંજા સાથે બે આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.20: દાદરા નગર હવેલી પોલીસ દ્વારા ઓપરેશન નાર્કો અંતર્ગત એસ.ડી.પી.ઓ.ના દેખરેખ હેઠળ નશા તસ્‍કરો વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે. ગત 19...
Breaking Newsગુજરાતતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

ગાંધીનગર બે દિવસીય બે દિવસીય રાષ્‍ટ્રીય મેયર્સ કોન્‍ફરન્‍સમાં સેલવાસ, દમણ અને દીવ ન.પા.ના પ્રમુખો અને ઉપ પ્રમુખોએ લીધેલો ભાગ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.20: આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય મેયર્સ કોન્‍ફરન્‍સનું પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્ર મોદીએ વર્ચ્‍યુઅલ ઉદ્‌્‌ઘાટન કર્યું હતું. આ સંમેલનમાં...
Breaking Newsખેલડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પોલીસે દુકાનમાં તોડફોડ કરી આગ લગાડી ચોરી કરનાર બે આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.20: દાદરા નગર હવેલીના રખોલી ગામે એક દુકાનમાં તોડફોડ કરી આગ લગાડી રોકડ રકમની ચોરી કરનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નેશનલ હાઈવે 48 પર ખાડો બચાવવાના પ્રયાસમાં તલાસરી પાસે કાર ડિવાઈડર કુદીને સામેના ટ્રેક પર ટેમ્‍પો સાથે ધડાકાભેર ટકરાતા સેલવાસના બે યુવાનોના કરૂણ મોત

vartmanpravah
ટેમ્‍પો ચાલકને પણ ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સેલવાસ સિવિલમાં ખસેડાયો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20: સેલવાસના બે યુવાનો મુંબઈ કોઈ કામસર ગયા હતા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી ગ્રીન એન્‍વાયરો કંપની લી.ની 24મીએ એ.જી.એમ. યોજાશે

vartmanpravah
વરસાદ બાદ ટી.એસ.ડી.એફ. સાઈટ ઉપર બે લાખ મેટ્રીક ટન સોલિડ વેસ્‍ટ સ્‍વિકારાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20: વાપી ગ્રીન એન્‍વાયરો કંપની લી. જે વાપીના...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

આજે વલસાડ જિલ્લામાં માલધારી સમાજ દૂધ વિતરણ કરશે નહી : રાજ્‍ય સ્‍તરે 21 સપ્‍ટેમ્‍બરે દૂધ નહિ વેચવાનો નિર્ણય લેવાયો છે

vartmanpravah
સરકારી ગોચર જમીનોની માંગણી અંગે માલધારી સમાજ આંદોલન કરી રહેલ છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20: છેલ્લા કેટલાક સમયથી ગુજરાત માલધારી સમાજ પોતાની પડતર...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વાપીમાં ડો.આશા ગાંધીના પેઈન્‍ટીંગનું સોલો એક્‍ઝિબિશન યોજાઈ ગયું

vartmanpravah
વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20: વાપી ખાતે છેલ્લા 36 વર્ષથી ગાયનેકોલોજીસ્‍ટ તરીકે સેવા આપનાર મેટરનીટી હોસ્‍પિટલ અને નિરામયા હોસ્‍પિટલના ડો.આશા ગાંધીનું વાપી ખાતે ઉપાસના...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલયથી 5 વિધાનસભા દીઠ નમો કિસાન ઈ-બાઈકને સાંસદ ડો.કે.સી.પટેલ દ્વારા પ્રસ્‍થાન કરાવાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.20: ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.જી. નડ્ડાજીદ્વારા આજરોજ ગાંધીનગરથી સમગ્ર રાજ્‍યમાં 18000 થી વધુ ગામોમાં ફરનાર ઈ-બાઈકનું પ્રસ્‍થાન...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ઉમરગામ ટાઉનમાં રૂપિયા બે કરોડના ખર્ચે નિર્માણ થનારી અધતન સુવિધા યુક્‍ત લાઈબ્રેરીથી પાલિકા વાલીઓમાં આનંદની લહેર

vartmanpravah
પાલિકાના ચીફ ઓફિસર જીગ્નેશ બારોટની દુરંદેશી વિચારધારા અને મરાઠી સમાજના આગેવાનોની હકારાત્‍મક અને સેવાભાવી વલણના પરિણામે પાલિકા વાસીઓને આશીર્વાદરૂપી મળનારું લોકમાન્‍ય તિલક વાંચનાલય (વર્તમાન પ્રવાહ...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ઉમરગામ તાલુકામાં માલધારી સમાજે ગોચરણ જમીનના મુદ્દે સરકાર સામે ચઢાવેલી બાય

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) સરીગામ, તા.20: ઉમરગામ તાલુકામાં માલધારી સમાજના અગ્રણીઓએ આજરોજ એકત્રિત થઈ રાજ્‍ય સરકારની ઢોર નિયંત્રણ અને ગોચરણ જમીનને ખાલી કરાવવાના મુદ્દે અપનાવેલી ઢીલી...