વાપી રાજસ્થાન પ્રગતિ મંડળ દ્વારા એ.એસ.પી. શ્રીપાલ શેસ્માનો અભિનંદન સમારોહ યોજાયો
શ્રીપાલ શેસ્માની વલસાડથી બદલી થતા રાજસ્થાન સમાજ અગ્રણી બળવંત તાપલ, બી.કે. દાયમાએ સાફો પહેરાવી સન્માન કર્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: તાજેતરમાં ગુજરાતમાં યોજાનાર...

