દમણમાં હિન્દી પખવાડા અંતર્ગત કર્મચારીઓ માટે હિન્દી શબ્દાવલી જ્ઞાન સ્પર્ધા અને હિન્દી ટાઈપિંગ સ્પર્ધા યોજાઈ
સ્પર્ધામાં વિજેતાઓને તા.29મીના ગુરૂવારે પુરસ્કારનું વિતરણ કરવામાં આવશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.17: રાજભાષા વિભાગ, દમણ દ્વારા હિન્દી પખવાડા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી....

