October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલીમા 6ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.16: દાદરા નગર હવેલીમા છ ઇંચથી વધુ વરસાદ વરસી ચુક્‍યો છે. સેલવાસમાં 161.6 એમએમ છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સિઝનનો કુલ વરસાદ 3171.8 એમએમ 126.84 ઇંચ વરસાદ થયો છે. ખાનવેલમાં 70.8 એમએમ 2.79 ઇંચ વરસાદ થયો છે સિઝનનો કુલ વરસાદ 2968.4 એમએમ 116.87 ઇંચ વરસાદ થયો છે. મધુબન ડેમનું લેવલ 78.50 મીટર છે અને ડેમમાં પાણીની આવક 29351 ક્‍યુસેક છે અને પાણીની જાવક 41127 ક્‍યુસેક છે.

Related posts

સામુહિક બદલીના દોરમાં વલસાડ, ચીખલી, નવસારી, ગણદેવીના ટીડીઓની બદલી

vartmanpravah

પારડી હાઈવે ઉપર કન્‍ટેનર અને ટ્રેલર ધડાકાભેર ભટકાયા: ચાલક બે કલાક કેબિનમાં ફસાયેલો રહ્યો

vartmanpravah

વલસાડમાં લેભાગુ ફાઈનાન્‍સ કંપની ખોલી સસ્‍તી લોન આપવાની લાલચ આપી લાખોની પ્રોસેસીંગ ફી ઉઘરાવી સંચાલકો ફરાર

vartmanpravah

વાપી છરવાડામાં ગટરની ચેમ્‍બરમાં પડી ગયેલ વાછરડાનું ભારે જહેમત બાદ રેસ્‍ક્‍યુ કરાયું

vartmanpravah

વલસાડ-ડુંગરી રેલવે અપ-ડાઉન ટ્રેક ઉપર રાત્રે ગૌવંશો ટ્રેન અડફેટે આવી જતા મોતને ભેટયા

vartmanpravah

સેલવાસમાં ભાગવત કથાનો શુભારંભ

vartmanpravah

Leave a Comment