જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્વારા વણાકબારા ગ્રામ પંચાયત ખાતે ‘‘નન્હે હાથ કલમ કે સાથ” અંતર્ગત શાળાઓમાં અભ્યાસ કરતા કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.14: જિલ્લા બાળ સુરક્ષા એકમએ કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા તેમજ કાયદાના સંઘર્ષ કે સંપર્કમાં આવેલા બાળકો તેમજ બાળકોના વિવિધ...

