દાનહ જિ.પં.ના જેડી(યુ)ના બેનર હેઠળ ચૂંટાયેલા મોટાભાગના સભ્યોની નીતિ અને નિયત સ્પષ્ટ નહીં હોવાથી આવતા દિવસોમાં મોટા રાજકીય નુકસાન વેઠવાની સંભાવના
જનતા દળ (યુ)ના બેનર હેઠળ ચૂંટાયેલા કેટલાક જિલ્લા પંચાયત સભ્યોને દર મહિને ઉદ્યોગોમાંથી મળતા સલિયાણા બંધ થઈ જવાનો ડર હોવાથી તેઓ શિવસેનાને પણ નારાજ કરવા...

