સામવરણી ખાનગી શાળામાં સગીર વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્કર્મ બાબતે દાનહ ભાજપ દ્વારા કેન્ડલ માર્ચ કાઢી ગુનેગારોને સજા કરવા કરેલી માંગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.04: દાદરા નગર હવેલીના સામરવરણી ગામે આવેલ અવર લેડી ઓફ હેલ્પ ઈંગ્લીશ સ્કૂલના સંચાલક અને શિક્ષક દ્વારા એક ગરીબ સગીર બાળકી...

