ભગવાન શ્રીકળષ્ણ વિશે આપત્તિજનક પોસ્ટ કરનારા ધરમપુર તાલુકાના તુંબી ગામના દંપતિ સામે કાર્યવાહી કરવા માંગ
200થી વધુ કળષ્ણ ભક્તોએ વલસાડ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી ધાર્મિક વૈમનસ્ય ઉભો કરવાનો પ્રયાસ કરનારા પતિ-પત્ની સામે કડક રીતે કાયદાકીય કાર્યવાહી કરવા...

