દાનહમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકી પડયોઃ મધુબન ડેમમાંથી 21327 ક્યુસેક પાણી છોડાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07 દાદરા નગર હવેલીમાં અનરાધાર પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. મધુબન ડેમમાં પાણીની આવક વધતા દમણગંગા નદીમાં 21હજાર ક્યુસેકથી...

