ટોરેન્ટ પાવરે સંઘપ્રદેશ પ્રશાસન સાથે કરેલા એગ્રીમેન્ટનો ભંગ કરતા વીજળી વિતરણનું કાર્ય પરત લઈ લેવા સંઘપ્રદેશના પ્રશાસકશ્રીને આદિવાસી એકતા પરિષદની અરજ
સરકાર અને ટોરેન્ટ પાવર લિમીટેડ સાથેના કરારમાં વીજળી ઉપભોક્તા સુધી કોઈપણ તકલીફ વગર પહોંચાડવા, ડોમેસ્ટિક, કોમર્શિયલ, એગ્રીકલ્ચર, ઔદ્યોગિક કનેક્શન સહિતના દરેક પ્રકારના નવા કનેક્શન 3...

