પારડીના રેંટલાવ ખાતે ભરબપોરે આશરે બે લાખ રૂપિયાની ચોરી: અજાણ્યા બે ઈસમો સીસી ટીવી કેમેરામાં કેદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.24 પારડી તાલુકાના રેંટલાવ નીલકંઠ એપાર્ટમેન્ટ રૂમ નંબર 9 મા રહેતા હેનલબેન પંકજભાઈ રૂઢ વાલા પોતાના ગામ કોલક ખાતે ગયા...

