સમાજ કલ્યાણ વિભાગ, બાળ સુરક્ષા સમિતિ દ્વારા દાનહ અને દમણ-દીવના પોલીસકર્મીઓ માટે બે દિવસીય તાલીમ શિબિર યોજાઈ
સમાજ કલ્યાણ વિભાગ સચિવ ભાનુ પ્રભાના માર્ગદર્શન અને દિશાનિર્દેશમાં જુવેનાઈલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેક્શન) સુધારો અધિનિયમ, નિયમો અને બાળકોના જાતીય ગુનાઓથી રક્ષણ (પોક્સો) સુધારો અધિનિયમ,...

