નહેરુ યુવા કેન્દ્ર દમણ દ્વારા કારકિર્દી માર્ગદર્શન અને કાઉન્સેલિંગ કાર્યક્રમ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.23 નેહરુ યુવા કેન્દ્ર દમણ દ્વારા બુધવારે સરકારી હાઈસ્કૂલ, ડાભેલ ખાતે કારકિર્દી માર્ગદર્શન અને કાઉન્સેલિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું....

