દમણમાં જરૂરિયાતમંદ મહિલાઓના સશક્તિકરણ માટે વિનામૂલ્યે ચાલતા તાલીમ કેન્દ્ર ‘ઉન્નતિ’માં ત્રીજી બેચને પ્રમાણપત્ર એનાયત કરાયા
દરેક મહિલા સશક્ત અને સક્ષમ બની આત્મનિર્ભર બને અને પોતાની કળા દ્વારા રોજગાર મેળવે એજ અમારો ઉદ્દેશઃ મલ્ટિબેઝ ઈન્ડિયા લિમિટેડ કંપનીના એક્ટિવિટી કો-ઓર્ડિનેટર નીતિન ઘુલે...

