દાનહમાં શિવસેના દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી ઉજવવામાં આવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20 દાદરા નગર હવેલી શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી અભિનવ ડેલકરે કાર્યકર્તાઓ સાથે આમલી સ્થિત શિવસેના કાર્યાલય પર રાખવામાં આવેલ કાર્યક્રમમાં...

