ખુલ્લી શેરીઓ, સ્ટોર વોટર ડ્રેનેજ અથવા કુદરતી ગટરમાં ગટરનું નિકાલ કરવું એ દંડને પાત્ર ગુનો છે : એસએમસી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11 સેલવાસ નગર પાલિકા(સિલવાસા મ્યુનિસિપલ કાઉન્સિલ) વિસ્તારમાં રહેતા સામાન્ય લોકો માટે એક જાહેર સૂચના જારી કરતા જણાવવામાં આવ્યું છે કે...

