March 1, 2026
Vartman Pravah

Category : દેશ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

હોળી ધૂળેટીના પર્વમાં માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દર્શનાર્થીઓની ભીડ ઉમટી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: લીલીછમ વનરાઈ અને પ્રકૃતિના અનુપમસૌંદર્ય વચ્‍ચે ધરતી પર સ્‍વર્ગ એવા માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે હોળી-ધૂળીટેની દિવસે દર્શનાર્થીઓની ભીડ ઉમટી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

થોડા સમય પહેલા જ દુબઈથી પરત ફરેલા રાણા સમાજના આશાસ્‍પદ યુવાનનું પાર નદીમાં ડૂબી જવાથી કરુણ મોત

vartmanpravah
ધુળેટી મનાવ્‍યા બાદ મિત્રો જોડે પાર નદીમાં નાહવા જતાં ડૂબી જવાથી મોત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.26: પારડીના રાણા સ્‍ટીટમાં રહેતો જીગર સતિષભાઈ રાણા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં ઠેર ઠેર હોલીકા દહનની ઉજવણી: પર્યાવરણને ધ્‍યાનમાં લઈ વૈદિક હોળી પ્રગટાવાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.26: ભારત એટલે તહેવારોનો દેશ વિશ્વમાં સૌથી વધુ તહેવારો ભારતમાં ઉજવવામાં આવે છે. ફાગણ સુદ પૂનમ એટલે હોલિકા દહનનો તહેવાર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડુમલાવ જલારામ ભક્‍તો દ્વારા ડુમલાવથી વિરપુર પ્રથમ પદયાત્રા સફળ આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.26: પારડી તાલુકાના ડુમલાવ જલારામ ભક્‍તો દ્વારા ડુમલાવથી વિરપુર પગપાળા યાત્રાનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્‍યું હતું. ડુમલાવના જલારામ મંદિરથી 10...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા પોલીસતંત્ર દ્વારા પોલીસ હેડ ક્‍વાર્ટર ખાતે કાદવ હોળીની ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.26: વલસાડમાં આ વર્ષે પણ હોળી અને ધૂળેટીના ઉત્‍સવની ધામધૂમથી ઉજવણીકરાઈ હતી. જેમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લોકશાહીના મહાપર્વને આવકારવા કલેકટર કચેરી ખાતે રંગોળી પુરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.26: દેશના ગૌરવ સમાન લોકશાહીનો મહાપર્વ નજીક આવી રહ્યો છે તેમ તેમ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ મહાપર્વમાં મતદારોનો ઉત્‍સાહ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ઈલેકટ્રોનિક મીડિયા મોનીટરીંગ સેલની જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓક એ મુલાકાત લીધી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.26: લોકસભાની સામાન્‍ય ચૂંટણી આગામી તા.7 મે 2024ના રોજ યોજનાર છે ત્‍યારે આ લોકશાહીના મહાપર્વમાં મતદારો નિર્ભિક થઈને અને કોઈપણ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ કેમ્‍પસ ખાતે આયોજીત ત્રણ દિવસીય NIFTના કલાત્‍મક ફેશન શોનું રંગારંગ સમાપન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.22: નેશનલ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી (NIFT) દમણ કેમ્‍પસ ખાતે ત્રણ દિવસીય આર્ટ ઓર્ગેનાઈઝેશન ઉત્‍કૃષ્ટ પટોળા સાડીઓ અને અન્‍ય પરંપરાગત...
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી પોલીસ વિભાગ માટે ચૂંટણી સંદર્ભે ટ્રેનિંગનું આયોજન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોલીસ વિભાગ માટે પોલીસ ટ્રેનિંગ સ્‍કૂલ દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગરના સહયોગ દ્વારા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં સ્‍વીપ એક્‍ટિવીટી હેઠળ 9 જેટલી દિવ્‍યાંગ સંસ્‍થાઓમાં મતદાર જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા

vartmanpravah
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્‍યાંગ મતદારો માટે કરાયેલી વિશેષ સુવિધા અને મતાધિકાર અંગે વાકેફ કરાયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.22: લોકસભા સામાન્‍ય ચૂંટણી-2024 અંતર્ગત...