3 હજારથી વધુ હિન્દુઓની ઉપસ્થિતિમાં ‘સકલ હિન્દુ સંઘર્ષ સમિતિ’ દ્વારા વિરમગામ ખાતે વિશાળ હિન્દુ આક્રોશ રેલી યોજાઈ
બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અમાનવીય અત્યાચારોવિરુદ્ધ વિરમગામ સેવા સદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વિરમગામ, તા.09 (વંદના નીલકંઠ વાસુકીયા) ભારતના...

