વાપીના વીઆઈએમાં રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની જુદા જુદા કાર્યક્રમો થકી કરાઈ કરાયેલી ઉજવણી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન પર્યાવરણ અને વાતાવરણની સુધારણા માટે તેના અવિરત પ્રયાસોમાં વિવિધ જાગૃતિ અભિયાનો, પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો દ્વારા જાગૃતિ...

