પિપરિયા પર હુમલો – 31 જુલાઈ સવારના સાત વાગ્યે હુમલો શરૂ થયો હતો ત્યારથી અત્યાર સુધી કોઈના પેટમાં અન્નનો એક દાણો પણ ગયો ન હતો
(…ગતાંકથી ચાલુ) પિપરિયાની જે ચોકી પર હુમલો કરવાનો હતો તેનો મુખ્ય દરવાજો મુંબઈ તરફ હતો અને સિલવાસા તરફ તેનો પાછળનો ભાગ હતો. તે ધ્યાનમાં લઈને...

