October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ લેબર વિભાગ દ્વારા વિવિધ પંચાયતોમાં રોજગાર મેળાનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ લેબર વિભાગ દ્વારા આગામી 28 ઓગસ્‍ટના સોમવારના રોજ વિવિધ પંચાયતોમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવનાર હોવાની માહિતી સાંપડી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ખાનવેલ પંચાયત ઘર, સામરવરણી પંચાયત હોલ અને નરોલી પંચાયતમાં ધાપસા હાઈસ્‍કૂલ ખાતે સવારે 9:30 વાગ્‍યાથી સાંજે 4:00 વાગ્‍યા દરમ્‍યાન સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દાનહ જિલ્લાના લેબર વિભાગ દ્વારા પ્રદેશના બેરોજગાર યુવક-યુવતીઓને રોજગારી મળે તે હેતુથી ‘રોજગાર મેળા’નું આયોજન કરવામાં આવશે. જેમાં મોટી સંખ્‍યામાં નોકરીવાંચ્‍છુ ઉમેદવારોને જરૂરી લાયકાતના ડોક્‍યુમેન્‍ટ સાથે સૂચવેલ પંચાયતો ખાતે ઉપસ્‍થિત રહેવા લેબર વિભાગ દ્વારા જણાવાયું છે.

Related posts

ખાનવેલના ખુટલી પ્રાથમિક શાળા ખાતે વાઘચોરે પરિવારે જન્‍મ દિવસે તિથિ ભોજન અપાયું

vartmanpravah

વાપી બજારમાં આવેલ નોવેલ્‍ટી સ્‍ટોરમાં આગ લાગી : આગથી અફરા તફરીનો માહોલ છવાયો

vartmanpravah

શ્રીસ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખેલમહાકુંભમાં ઝળકી

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર જીઆરડી જવાન ફરિસ્‍તો બન્‍યો: ટ્રેક ઉપર પડી ગયેલ વૃધ્‍ધનો જીવ ક્ષણોમાં બચ્‍યો

vartmanpravah

સેલવાસ ફેડરેશન ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના અધ્‍યક્ષ બનતા અતુલ શાહઃ મહામંત્રીની જવાદબારી કે.ટી. પરમારના શિરે

vartmanpravah

સોળસુંબાની આંગણવાડી અસલામતઃ પંચાયત તેમજ જવાબદાર વિભાગની લાપરવાહીનું પરિણામ

vartmanpravah

Leave a Comment