દમણ ખાતે લાઈવ કન્સર્ટમાં ભાગ લેવા આવેલ સુપ્રસિદ્ધ ગાયિકા શ્રેયા ઘોષાલે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્છા મુલાકાત
પ્રશાસકશ્રીએ સ્મૃતિ ભેટ આપી ગાયિકાનું કરેલું અભિવાદન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.26: સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં આયોજીત ‘મોન્સૂન ફેસ્ટિવલ’ને અપાર સફળતા અને...

