Vartman Pravah

Category : દેશ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘સંસ્કૃતિ’ વલસાડ દ્વારા આર. જે.દેવકીનો અનોખો પ્રોગ્રામ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: ‘સંસ્કૃતિ’ વલસાડ આપણી ભારતીય સંસ્‍કળતિનો પ્રચાર થાય ગુજરાતી ભાષાનો જાળવણી થાય અને આપણા સૌનો દરેક પેઢીનું સોશિયલ લર્નિંગ થાય એવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના કુકેરીમાં દૂધ ઉત્‍પાદક અને સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં યોજાઈ

vartmanpravah
સભાસદોએ ધિરાણ સહિતના મુદ્દાઓ પર પ્રશ્નો કરી સત્તાધિશોના વહીવટ સામે રોષ ઠાલવતા વાતાવરણ ગરમાયું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, (વંકાલ), તા.26 કુકેરી ગામની સેવા સહકારી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મહેસાણા સેવિંગ એન્‍ડ ક્રેડિટ સોસાયટી લી.ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

vartmanpravah
સભાસદ એક્‍સિડેન્‍ટ વિમો 2 લાખથી વધારી 5 લાખનો કરાયો : તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કરાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: વાપીમાં કાર્યરત મહેસાણે સેવિંગ એન્‍ડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપીસેલવાસ

વાપી સહિત વલસાડ જિલ્લમાં ચોમાસાનું મંડાણ: છેલ્લા 24 કલાકથી રાત-દિવસ સતત વરસાદ

vartmanpravah
સૌથી વધારે ઉમરગામ અને વલસાડમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ પડયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: પ્રતિવર્ષ કરતા આ વર્ષે ચોમાસાનું આગમન સરેરાશ દશ દિવસ ખેંચાયું...
Breaking Newsડિસ્ટ્રીકટદેશ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહનો “નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસ” પર સંદેશ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલય દ્વારા અપનાવવામાં આવેલી માદક દ્રવ્યો સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિના આજે સફળ પરિણામો જોવા મળી રહ્યા છે

vartmanpravah
આ નીતિના મુખ્ય સ્તંભોમાંનો એક મોદી સરકારનો “સમગ્ર સરકારી અભિગમ” છે, જેમાં વિવિધ વિભાગો વચ્ચેનો સંકલન નીતિને વધુ અસરકારક બનાવે છે “ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

છઠ્ઠી રાષ્‍ટ્રીય કેમ્‍પો ચેમ્‍પિયન શિપમાં ગુજરાત રાજ્‍યના વિદ્યાર્થીઓ ઝળકયાં

vartmanpravah
અભિભાવક અને એથિક સ્‍પોર્ટ્‍સ એન્‍ડ કરાટે એકેડમીના સંસ્‍થાપક શિહાન સંપત રાજ સોલંકીએ સૌને અભિનંદન પાઠવ્‍યા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.25: ગત તારીખ 17 અને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજન ઉપાસના સ્‍કૂલમાં ત્રિદિવસીય યોગ શિબિર યોજાઈ

vartmanpravah
યોગ પ્રોટોકોલ મુજબ 750 જેટલા વિદ્યાર્થીઓને યોગ ટ્રેનિંગ અપાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: પૂજ્‍ય શ્રદ્ધેયસ્‍વામી રામદેવજી મહારાજ અને આયુર્વેદ શિરોમણી આચાર્ય બાલકૃષ્‍ણ મહારાજના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી નજીક ગાંધીધામ ટ્રેન આગળ પડતું મૂકી 30 વર્ષીય અજાણ્‍યા યુવકનો આપઘાત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.25: પારડી રેલવે સ્‍ટેશન પાસે અંદાજે 30 વર્ષીય અજાણ્‍યા યુવકે ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. જે ગળાના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર મહિલા મંડળ વાપી દ્વારા સેમિ ક્‍લાસિકલ ડાન્‍સ સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર મહિલા મંડળ વાપી દ્વારા સેમિ ક્‍લાસિકલ ડાન્‍સ સ્‍પર્ધાનું આયોજન લાયન્‍સ ઉપાસના હોલમાં કરવામાં આવ્‍યું હતું....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ પ્રી પ્રાયમરી સ્‍કૂલ દ્વારા ‘‘ક્રિએટિવ પાપા” ઈવેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રી પ્રાયમરી સ્‍કૂલ દ્વારા ‘‘ક્રિએટિવ પાપા” ઈવેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં નોન ફાયર, કુકિંગ કાર્ડ...