વાપીમાં રાજસ્થાન વિપ્ર મહિલા મંડળ દ્વારા ગણગોર ઉત્સવ ઉજવાયો : નૃત્ય કરી ગૌર માતાની અર્ચના કરી
ચલા પ્રમુખ ગ્રીન સભાખંડમાં વિપ્ર મહિલાઓએ પરંપરાગત ગણગૌર ઉત્સવની શાનદાર ઉજવણી કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: વાપીમાં રાજસ્થાન વિપ્ર મહિલા મંડળ દ્વારા તાજેતરમાં...

