વાપી પાલિકાએ વેરા વસૂલાત અભિયાનમાં 8 ઓફિસો અને 1 ગેરેજને તાળું મારવા સાથે બે ચાલીના કાપેલા નળ જોડાણ
ચાલુ માસમાં રૂા.1.23 કરોડ સાથે કુલ રૂા.15 કરોડથી વધુની વસૂલાત કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20: વાપી નગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા વેરા વસૂલાત અભિયાનને...

