વાપીમાં રૂા.4.પ0 કરોડના ખર્ચે સાકાર થયેલાઆર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસના વાણિજ્ય મહાવિદ્યાલય ભવનનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું
વાપી છેલ્લા 2 દાયકાથી ઔદ્યોગિકની સાથે શિક્ષણ ક્ષેત્રે પણ ક્રાંતિનું સાક્ષી બન્યું છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બે દિવસ પહેલા રજૂ કરાયેલા અમૃત બજેટમાં સૌથી વધુ...

