વ્યાજખોરી અંગે સમાજમાં જાગૃતિ લાવવા માટે વાપીમાં પોલીસ લોકદરબાર યોજાયો
વ્યાજખોરીમાં પીડાઈ રહેલાઓની ફરિયાદો વેરીફાઈ કરી પોલીસ કાર્યવાહી કરશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરી ચક્રવ્યુહને નાથવા માટે પોલીસ વિભાગમાં જાગૃતિ અભિયાન-ઝુંબેશ...

