September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોતીવાડાની 22 વર્ષિય યુવતી ગુમ

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.11: પારડી તાલુકાના મોતીવાડા ગામે આહીર ફળિયા ખાતે રહેતાᅠપ્રવીણભાઈ નાનુભાઈ પ્રજાપતિની 22 વર્ષિય દીકરી જિનલબેન પ્રજાપતિᅠગત તા.4 જાન્‍યુઆરીના રાતે ઘરે સૂતી હતી જે બાદᅠબીજા દિવસે સવારેᅠતેના પરિવારજનો જાગીને જોતાં જિનલ ઘરે મળી ન આવી હતી, જેથી તેની આજુબાજુમાં પરિવારજનોએ શોધખોળ કરી હતી. જે બાદ સગા સંબંધીᅠઅને તેના મિત્ર વર્તુળમાં શોધખોળ કરવા છતાં આજદિન સુધી જીનલ મળીᅠન આવી હતી અને જેબાદ તેના પરિવારજનોએ પારડી પોલીસ મથકે આવી તેમની દીકરી કોઈનેᅠકશું પણ કહ્યા વગર ઘરથીᅠકયાં ચાલી ગઈ હોવાની ફરિયાદ નોંધાવીᅠછે. જે આધારે પારડી પોલીસે જીનલની શોધખોળ હાથ ધરી છે.

Related posts

વલસાડ મેડિકલ કોલેજના વિદ્યાર્થીની પાર્ક કરેલ મોપેડમાં અજગર ભરાઈ ગયો

vartmanpravah

આમલી દત્ત ધામની સામે બંધ ઘરના ઓટલા ઉપરથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

vartmanpravah

વલસાડમાં શિક્ષકો જુની પેન્‍શન યોજનાના અમલીકરણ માટે રસ્‍તા ઉપર ઉતર્યા

vartmanpravah

વલસાડની 9 મહિલા સાહિત્‍યકારને નગર રત્‍નથી સન્‍માનિત કરી વિશ્વ મહિલા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલી પોલીસે હોન્‍ડ હાઈવેથી પુઠાની આડમાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

કપરાડા તાલુકાના જીરવલ ગામની કોલક નદી પર જીવના જોખમે લોકો નદી પાર કરવા મજબૂર

vartmanpravah

Leave a Comment