August 16, 2026
Vartman Pravah

Category : દેશ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં રેલવે ઓવરબ્રિજ બંધ કરાતા ઉદ્દભવતી ટ્રાફિક સમસ્‍યા ઉકેલ માટે ઉચ્‍ચ બેઠક મળી

vartmanpravah
કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, પ્રાંત, પોલીસ અધિકારી અને વી.આઈ.એ. હોદ્દેદારોએ ટ્રાફિક ઉકેલની ચર્ચા સાથે નિર્ણયો લેવા મળેલી બેઠક (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: વાપી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામમાં ધારાસભ્‍ય રમણભાઈ પાટકરનો ભવ્‍ય સત્‍કાર સમારંભ યોજાયો

vartmanpravah
સરીગામના અગ્રણી અને જબાનના ધણી મનીષ રાયે ચૂંટણી પ્રચાર દરમિયાન ધારાસભ્‍ય રમણભાઈ પાટકરની 60000 થી વધુ મતોથી જીત થવાની આગાહી કરી હતી અને ભવ્‍ય સત્‍કાર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જૈન યુવક મંડળ ઇંગ્‍લિશ સ્‍કૂલ 10 માં સ્‍થાનના દિનનો સાથે એન્‍યુઅલ ડે ઉજવાયો

vartmanpravah
સ્‍કૂલ ટ્રસ્‍ટીગણ અને વાલીઓની ઉપસ્‍થિતિમાં બાળકોએ અદભૂત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: શ્રી જૈન યુવક મંડળ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલમાં યોજાયો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ-નવસારી હાઈવે ઉપર ગોઝારો અકસ્‍માત સર્જાયો : વર્ષના છેલ્લા દિવસે 9 લોકોની જીંદગીનો આખરી દિન બન્‍યો

vartmanpravah
વલસાડથી ભરૂચ જતી ફોર્ચ્‍યુનર ચાલકને ઝોકું આવી જતા ડિવાઈડર કુદી સામે આવી રહેલી લક્‍ઝરી બસને ભટકાતા નવ જીંદગી સ્‍થળ ઉપર જ હોમાઈ ગઈ (વર્તમાન પ્રવાહ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીવલસાડવાપીસેલવાસ

થર્ટીફર્સ્‍ટની પૂર્વ સંધ્‍યાએ પારડી પોલીસનો સપાટો

vartmanpravah
કલસર ચેક પોસ્‍ટથી આશરે 100 જેટલા પિધ્‍ધડોને પકડતી પારડી પોલીસ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.30 : વલસાડ જિલ્લા પોલીસની સૂચના અનુસાર દર વર્ષે થર્ટીફર્સ્‍ટ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારત સરકાર દ્વારા અંત્‍યોદય અન્ન યોજનાની મુદ્દત એક વર્ષ વધુ વધારવામાં આવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.30 : ભારત સરકાર દ્વારા 1 જાન્‍યુઆરીથી એક વર્ષ માટે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત દરેક એનએફએસએ લાભાર્થીઓને મફત ખાદ્યાન્ન પ્રદાન...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રદેશ ભાજપ અનુ.જનજાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી રમેશ તાવડકરે દાનહની લીધેલી મુલાકાત

vartmanpravah
આગામી2024ની લોકસભાની ચૂંટણી પૂર્વે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેની તૈયારીઓ બાબતે જાણકારી મેળવી પદાધિકારીઓ, કાર્યકરોને આપેલું માર્ગદર્શન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.30 : ભારતીય જનતા પાર્ટીના...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

કોવિડ-19ની સંભવિત લહેરને ધ્‍યાનમાં રાખી સેલવાસ આરોગ્‍ય વિભાગની ટીમે શહેરની દુકાને દુકાને જઈ શરૂ કરેલી ટેસ્‍ટિંગ પ્રક્રિયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.30 : દુનિયામાં ચીન, જાપાન, અમેરિકા, બ્રાઝિલ સહીત અન્‍ય દેશોમાં વધતા જતા કોવિડ-19ના કેસ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ વન વિભાગ દ્વારા બે કર્મચારીઓને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.30 : દાનહ વન વિભાગમાં શ્રી ગોવિંદભાઈ પટેલ અને શ્રી દેવજીભાઈ રાઠોડ બંને ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે સેવા બજાવી તેઓ નિવૃત થતાં...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ભાજપ દ્વારા સ્‍વ. હિરાબાને ભાવાંજલિ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.30 : એક વિરલ વ્‍યક્‍તિત્‍વ જેમણે ભારતવર્ષને એક અમૂલ્‍ય ભેટ સ્‍વરૂપ શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને પોતાની કુખે જન્‍મ આપ્‍યો એવાં સ્‍વ....