ધરમપુર કોંગ્રેસમાં યાદવાસ્થળી : કલ્પેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ ટિકિટના પ્રબળ દાવેદાર બનતા પૂર્વ સાંસદ કિશન પટેલને વાંકુ પડયું
બહારના લોકોને ટિકિટ અપાશે તો અમે નહી ચલાવીએ : કિશન પટેલ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: ધરમપુર વિધાનસભાની બેઠક માટે કોંગ્રેસમાં આજરોજ યાદવાસ્થળી જોવા...

