વાપી વીઆઈએ ઓડિટોરિયમમાં આર.કે. દેસાઈ કોલેજની ફ્રેશર પાર્ટી યોજાઈ
મુખ્ય અતિથિએ.એસ.પી. શ્રીપાલ શેસમાના હસ્તે બોક્સિંગ ગોલ્ડ મેળવનારી વિદ્યાર્થીની મધુમિતાનું સન્માન (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: વાપી આર.કે. દેસાઈ ગૃપ ઓફ કોલેજીસ દ્વારા વી.આઈ.એ....

