August 8, 2026
Vartman Pravah

Category : દેશ

Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વડોદરા ડ્રગ પ્રકરણ બાદ વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ : જિલ્લાની બંધ ફાર્મા કંપનીઓમાં શરૂ કરેલુ સર્ચ ઓપરેશન

vartmanpravah
વાપી, ગુંદલાવમાં બંધ કંપનીઓની કથિત હિલચાલો તેમજ ફાર્મા ડેટાઓની તપાસ : ઉમરગામ, સરીગામમાં પણ તપાસ ચાલુ (વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો) વાપી, તા.21 તાજેતરમાં વડોદરા ખાતે બંધ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીના નગરજનોને રોડોના ખાડાઓથી મળી રહેલ કામચલાઉ છૂટકારો : હાઈવે સર્વિસ રોડો ઉપર મરામત

vartmanpravah
જે કામ પી.ડબલ્‍યુ.ડી. અને હાઈવે ઓથોરીટીનું છે પણ જાહેર હિતમાં નોટિફાઈડે શરૂ કર્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21 વાપી સહિત વલસાડ જિલ્લામાં વરસાદે જુના...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

મોબાઇલ અને બાઈક છોડાવવા માટે હોમગાર્ડ પાસે રૂા.ચાર હજારની લાંચ લેતા દાનહના આઈએસઆઈને સીબીઆઈએ કરેલી ધરપકડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.21: દાદરા નગર હવેલી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા આઈએસઆઈએ હોમગાર્ડ પાસે મોબાઈલ અને બાઈક છોડાવવા માટે લાંચની માંગણી કરી હતી જે...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી કેબીએસ કોલેજમાં લીડરશીપ માટે તાલીમ યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21 ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમેરિયા એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજ, વાપીના વિદ્યાર્થીઓ આજના ડિજીટલ અને સ્‍પર્ધાત્‍મક યુગમાં દરેક...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડ

ચીખલી-ગણદેવી તાલુકામાં માર્ગ મકાન વિભાગ ઉંઘમાં હોવાથી બીલીમોરા ચાર રસ્‍તા પાસે પડેલા મોટા ખાડાઓ સમરોલીના આર્યા ગ્રુપે પુરાવ્‍યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.21 ચીખલીના સમરોલી હાઈવે ચાર રસ્‍તા ઓવરબ્રિજ પાસે ચીખલી-બીલીમોરા માર્ગ વરસાદમાં ધોવાઈ જતા અને મસમોટા ખાડાઓ પડતા વાહન ચાલકો ત્રાહિમામ્‌...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીમાં આવેલ વિદ્યાવિહાર સ્‍કૂલમાં જન્‍માષ્ટમી મહોત્‍સવનું થયેલું આયોજન

vartmanpravah
વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: વાપીમાં આવેલ વિદ્યાવિહાર સ્‍કૂલમાં જન્‍માષ્ટમી મહોત્‍સવનું ખૂબ ધામધૂમથી આયોજન થયું હતું. જેમાં નાના બાળકોએ બાલકળષ્‍ણની બાળલીલાની ઝાંકીનું પ્રદર્શન કરી...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રાવણીયો જુગાર – નાનાપોંઢા પોલીસે અરણાઈ અને નલીમધનીથી જુગાર રમતા 12ને ઝડપ્‍યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા નાનાપોંઢા પોલીસે જુગારીઓ સામે શ્રાવણિયો આઠમનો જુગાર રમતા 12 આરોપીઓને પકડી પાડી જુગાર ધારાની કલમ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવમાં મટકી ફોડી, રાસ રમી જન્‍માષ્ટમીની ઉજવણી : 3000 થી વધુ વિદ્યાર્થી અને શિક્ષકો જોડાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21 શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવમાં ભગવાન શ્રી કળષ્‍ણનો જન્‍મોત્‍સવ મટકી ફોડી, રાસ રમી હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્‍યો હતો. આ ઉત્‍સવમાં...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

ખૂંટેજ ગામે સાતમ આઠમ નો જુગાર રમતા સરપંચ પુત્ર સહિત ત્રણની ધરપકડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.21 પારડી તાલુકાના ખૂંટેજ ગામે ભવાની માતાના મંદિર પાછળ ખુલ્લી જગ્‍યામાં સાતમ-આઠમનો જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળતા પારડી પોલીસે...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવાપીસેલવાસ

શ્રી વલ્લભઆશ્રમ શાળામાં ભક્‍તિભાવ પૂર્ણરીતે શ્રી કૃષ્‍ણનો જન્‍મોત્‍સવ જન્‍માષ્‍ટમીની ઉજવણી કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.21 કિલ્લા પારડી સ્‍થિત સી.બી.એસ.ઈ. શાળા શ્રી વલ્લભઆશ્રમ કક્ષાએ તારીખ 18-8-2022 ના રોજ શાળા ઓડિટોરિયમ ખાતે જન્‍માષ્‍ટમી મહોત્‍સવની ખૂબ જ...