એસ.પી. અનુજ કુમારના માર્ગદર્શન અને સલાહ-સૂચન મુજબ દીવ પોલીસે રૂ.18,225/ની કિંમતનો વિદેશી બનાવટનો દારૂ અને એક મીની ફાઇબર ફિશિંગ બોટ સાથે ત્રણ વ્યક્તિઓની કરેલી ધરપકડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ,તા.19: દીવના એસ.પી. શ્રી અનુજ કુમારના માર્ગદર્શન અને સલાહ-સૂચન મુજબ પોલીસને ટીમે રૂા.18,225ની કિંમતનો વિદેશી બનાવટનો દારૂ જેમાં કિંગ ફિશર બીયર...

