દાદરા મેઈન રોડ ઉપર રાત્રે પુરપાટ ઝડપે આવતી કારે રોડની બાજુમાં બેસેલ ગાયોને ટક્કર મારી : એક ગાયનું મોત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20: મંગળવારે રાત્રે 12.40 કલાકે સેલવાસ બાજુથી કાર પૂરપા7 ઝડપે આવી રહતી અને દાદરા થઈને વાપી જઈ રહી હતી. આ...

