દાનહના રાષ્ટ્રીય પુરષ્કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા સુશીલાબેન ભીમરાએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્છા મુલાકાત
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાનહના છેવાડેના લોકોના ઉત્થાન માટે થઈ રહેલા કામોની કરેલી પ્રશંસા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.10 સંઘપ્રદેશ દાનહના રાષ્ટ્રીય પુરષ્કાર વિજેતા નિવૃત્ત...

